પ્રશ્ન ૧ :- નીચેના આપેલા વિકલ્પના સાચા જવાબ આપો.
૧. કોઈ દોડવીર ૪૦૦ મીટર પરિધવાળા વર્તુળકાર પથ પર એક ચકકર પૂર્ણ કરે ત્યારે તેણ

By Arya

પ્રશ્ન ૧ :- નીચેના આપેલા વિકલ્પના સાચા જવાબ આપો.
૧. કોઈ દોડવીર ૪૦૦ મીટર પરિધવાળા વર્તુળકાર પથ પર એક ચકકર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થાનાંતર કર્યુ કહેવા
(A) ૪૦૦ મીટર
(B) ૨૦૦ મીટર (C) ૧૦૦ મીટર
(D) શુન્ય
૨. ઘર્ષણ ઓછુ કરવા માટે કયો પદાર્થ વાપરી શકાય નહી ?
(A) ઓઈલ
(B) ગ્રીસ
(C) ગુંદર
(D) ગ્રેફાઈટ
3. ન્યુટનનો ગતિનો કયો નિયમ બળનું મુલ્ય આપે છે ?
(A) પહેલો
(B) બીજો
(C) ત્રીજો
(D) એક પણ નઈ
૪. પૃથ્વી પર ૩૦N વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે ?
(A) SN
(B) 6N
(C) 30N
(D) 180N
૫. ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો…
(A) પથ્થરનું દળ બદલાશે
(B) પથ્થરનું વજન બદલાશે
(C) પથ્થરનું દળ અને વજન બંને બદલાશે
(D) પથ્થરના દળ અને વજન અચળ રહેશે
૬. તરંગની આવૃતિનો SI એકમ
છે.
O. સરેરાશ ઝડપ એ જદી જદી ઝડપની સરેરાશ છે સારા કે ખોટું​

About the author
Arya

1 thought on “પ્રશ્ન ૧ :- નીચેના આપેલા વિકલ્પના સાચા જવાબ આપો.<br />૧. કોઈ દોડવીર ૪૦૦ મીટર પરિધવાળા વર્તુળકાર પથ પર એક ચકકર પૂર્ણ કરે ત્યારે તેણ”

Leave a Comment